કોરોના વાઈરસ સામેની લડાઈમાં આપણું ગુજરાત કેટલું તૈયાર? જુઓ VIDEO

|

Mar 17, 2020 | 5:24 PM

ભારતમાં કોરોના કેસમાં સારા સમાચાર આવ્યા છે.  કોરોનાના અમુક કેસના દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પણ જઈ રહ્યાં છે.  ભારત સરકારની વેબસાઈટ પર દર્શાવવામાં આવતાં લાઈવ કેસના આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં કોરોનાના 120 કેસ છે. જ્યારે સૌથી વધારે 36 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. જો કે ગુજરાતમાં કોરોનાનો એકપણ કેસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો નથી. જો […]

કોરોના વાઈરસ સામેની લડાઈમાં આપણું ગુજરાત કેટલું તૈયાર? જુઓ VIDEO

Follow us on

ભારતમાં કોરોના કેસમાં સારા સમાચાર આવ્યા છે.  કોરોનાના અમુક કેસના દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પણ જઈ રહ્યાં છે.  ભારત સરકારની વેબસાઈટ પર દર્શાવવામાં આવતાં લાઈવ કેસના આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં કોરોનાના 120 કેસ છે. જ્યારે સૌથી વધારે 36 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. જો કે ગુજરાતમાં કોરોનાનો એકપણ કેસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો નથી. જો કે ગુજરાત સરકાર દ્વારા આગમચેતીના પગલા લેવાયા છે.  રજાઓ જાહે કરવામાં આવી છે.  ગુજરાતમાં પણ કોરોનાના કેસનો રિપોર્ટ મેળવી શકાય છે.  આ સિવાય કઈ કઈ તૈયારીઓ થઈ રહી છે જુઓ અમારી રજૂઆતમાં…

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

 

આ પણ વાંચો ;   કોરોના સામે ભારતની લડાઈમાં મદદરૂપ થશે આ મશીન, જાણો શું છે ખાસિયત?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article