રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીઃ 9 જિલ્લાના 115 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું કર્યું વેચાણ

|

Nov 01, 2019 | 2:18 PM

આજથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ છે. આજના પહેલા દિવસે ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીના આંકડા પર નજર કરીએ તો, સરકાર તરફથી 23.26 મેટ્રીક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે. જેમાં 9 જિલ્લાના 115 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું.  આ પણ વાંચોઃ સુરતમાં ટ્રાફિક પોલીસ અને વાહનચાલક યુવતી વચ્ચે બોલાચાલી, ફટકાર્યો આટલો […]

રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીઃ 9 જિલ્લાના 115 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું કર્યું વેચાણ

Follow us on

આજથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ છે. આજના પહેલા દિવસે ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીના આંકડા પર નજર કરીએ તો, સરકાર તરફથી 23.26 મેટ્રીક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે. જેમાં 9 જિલ્લાના 115 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું.

આ પણ વાંચોઃ સુરતમાં ટ્રાફિક પોલીસ અને વાહનચાલક યુવતી વચ્ચે બોલાચાલી, ફટકાર્યો આટલો દંડ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ મગફળીની ખરીદી પછી સરકાર તરફથી કુલ 1 કરોડ 18 લાખ 43 હજાર 412 રૂપિયા ખેડૂતોને ચૂકવવા પાત્ર રહેશે. સાબરકાંઠાના ઈડરમાં સૌથી વધુ 14 ખેડૂતોએ મગફળીનું વેચાણ કર્યું. આ 14 ખેડૂતો પાસેથી સરકારે ટેકાના ભાવે 2.80 મેટ્રીક ટન મગફળીની ખરીદી કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article