નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં હિંસાનું વાતાવરણઃ સરકારે ઈન્ટરનેટ બંધ કરવાની સત્તા પોલીસને આપી

|

Dec 20, 2019 | 11:00 AM

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધને પગલે પોલીસ ગુજરાત સહિત દેશભરમાં હિંસા ફેલાઈ ચૂકી છે. સરકારે ઈન્ટરનેટ બંધ કરવાના અધિકાર પોલીસને આપ્યા છે. જો પોલીસના અધિકારીઓને યોગ્ય લાગે તો ઈન્ટરનેટ સેવા બંધ કરી શકે છે. મહત્વનું છે કે, અમદાવાદમાં ગઈકાલે શાહઆલમ વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો કરાયો હતો. જે બાદ વડોદરામાં પણ સ્થિતિ બગડી ચૂકી છે. તો બીજી […]

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં હિંસાનું વાતાવરણઃ સરકારે ઈન્ટરનેટ બંધ કરવાની સત્તા પોલીસને આપી

Follow us on

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધને પગલે પોલીસ ગુજરાત સહિત દેશભરમાં હિંસા ફેલાઈ ચૂકી છે. સરકારે ઈન્ટરનેટ બંધ કરવાના અધિકાર પોલીસને આપ્યા છે. જો પોલીસના અધિકારીઓને યોગ્ય લાગે તો ઈન્ટરનેટ સેવા બંધ કરી શકે છે. મહત્વનું છે કે, અમદાવાદમાં ગઈકાલે શાહઆલમ વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો કરાયો હતો. જે બાદ વડોદરામાં પણ સ્થિતિ બગડી ચૂકી છે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં પણ હિંસા ફેલાઈ ચૂકી છે.

આ પણ વાંચોઃ વડોદરામાં CAAનો વિરોધઃ RAFની ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં કોબિંગ, અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર પથ્થરમારો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Next Article