VIDEO: ગૌચર જમીન પર થતાં દબાણને ધ્યાને લઈ સરકારનો નિર્ણય, હવે ડ્રોનની મદદથી જમીન માપણી થશે

|

Nov 25, 2019 | 4:35 AM

  ગૌચર જમીનમાં દબાણને લઈને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે જીઓમેપિંગ સિસ્ટમથી સરકારી જમીનની માપણી કરવામાં આવશે. ગાંધીનગરમાં કલેક્ટર સાથે યોજાયેલી બેઠકમાં રાજ્યમાં ગૌચરની જમીન પર દબાણને લઈને રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ […]

VIDEO: ગૌચર જમીન પર થતાં દબાણને ધ્યાને લઈ સરકારનો નિર્ણય, હવે ડ્રોનની મદદથી જમીન માપણી થશે

Follow us on

 

ગૌચર જમીનમાં દબાણને લઈને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે જીઓમેપિંગ સિસ્ટમથી સરકારી જમીનની માપણી કરવામાં આવશે. ગાંધીનગરમાં કલેક્ટર સાથે યોજાયેલી બેઠકમાં રાજ્યમાં ગૌચરની જમીન પર દબાણને લઈને રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ડ્રોનની મદદથી જમીનની માપણી કરવામાં આવશે, ત્યારે હવેથી જીઓમેપિંગ સિસ્ટમથી સરકારી જમીન માપણી કરવા આદેશ કર્યો છે અને જમીનના ડેટા તૈયાર કરી ઓનલાઈન અપલોડ કરવામાં આવશે તથા ગેરકાયદેસર દબાણ ઉભુ કરનાર સામે કાર્યવાહી થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article