ગુજરાત સરકાર 1055ના ભાવે મગફળી, 2150ના ભાવે બાજરી, 1850ના ભાવે મકાઈ, 1868ના ભાવે ડાંગરની ખરીદી કરશે

|

Oct 07, 2020 | 5:13 PM

ગુજરાત સરકાર આગામી સમયમાં નાફેડની સાથે મળીને વિવિધ જણસીની ટેકાના ભાવે ખરીદી કરશે. કેન્દ્ર સરકારે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી કરવા માટે મંજૂરી આપી હોવાનું કૃષિ પ્રધાને જણાવ્યુ છે. ગુજરાત સરકાર આ વર્ષે ખેડૂતો પાસેથી 13.66 લાખ મેટ્રીક ટન મગફળીની ખરીદી 1055ના ભાવે કરશે. તો 2150ના ભાવે બાજરી, 1850ના ભાવે મકાઈ, 1868ના ભાવે ડાંગર અને […]

ગુજરાત સરકાર 1055ના ભાવે મગફળી, 2150ના ભાવે બાજરી, 1850ના ભાવે મકાઈ, 1868ના ભાવે ડાંગરની ખરીદી કરશે

Follow us on

ગુજરાત સરકાર આગામી સમયમાં નાફેડની સાથે મળીને વિવિધ જણસીની ટેકાના ભાવે ખરીદી કરશે. કેન્દ્ર સરકારે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી કરવા માટે મંજૂરી આપી હોવાનું કૃષિ પ્રધાને જણાવ્યુ છે. ગુજરાત સરકાર આ વર્ષે ખેડૂતો પાસેથી 13.66 લાખ મેટ્રીક ટન મગફળીની ખરીદી 1055ના ભાવે કરશે. તો 2150ના ભાવે બાજરી, 1850ના ભાવે મકાઈ, 1868ના ભાવે ડાંગર અને 7196ના ભાવે મગની ખરીદી કરશે. ગુજરાતમાં પાક ઉપ્તાદન થતા જે તે જણસના 25 ટકા લેખે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે.

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આ પણ વાંચોઃહાથરસની ઘટનાને લઈને પ્રતિકાર રેલી યોજતા કોંગ્રેસના નેતા-કાર્યકરોની પોલીસે કરી અટકાયત

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article