ગુજરાતવાસીઓ આનંદો! રાજ્યમાં સિઝનનો કુલ 113.55% વરસાદ નોંધાયો, જુઓ VIDEO

|

Sep 10, 2019 | 7:49 AM

રાજ્યમાં આ વખતે સારો વરસાદ વરસતા પાણીની ખોટ નહીં સર્જાય. હવામાન વિભાગે રજૂ કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 113.55% વરસાદ ખાબક્યો છે. 33 જિલ્લાના 216 તાલુકામાં વરસાદ વરસ્યો છે. તાલુકા પ્રમાણે વરસાદની વાત કરીએ તો 251થી 500 મીમી વરસાદ વરસ્યો હોય તેવા 35 તાલુકા છે, જ્યારે 500થી 1000 મીમી વરસાદ વરસ્યો હોય તેવા […]

ગુજરાતવાસીઓ આનંદો! રાજ્યમાં સિઝનનો કુલ 113.55% વરસાદ નોંધાયો, જુઓ VIDEO

Follow us on

રાજ્યમાં આ વખતે સારો વરસાદ વરસતા પાણીની ખોટ નહીં સર્જાય. હવામાન વિભાગે રજૂ કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 113.55% વરસાદ ખાબક્યો છે. 33 જિલ્લાના 216 તાલુકામાં વરસાદ વરસ્યો છે. તાલુકા પ્રમાણે વરસાદની વાત કરીએ તો 251થી 500 મીમી વરસાદ વરસ્યો હોય તેવા 35 તાલુકા છે, જ્યારે 500થી 1000 મીમી વરસાદ વરસ્યો હોય તેવા 151 તાલુકા છે. 1000 મીમી કરતાં વધુ વરસાદ વરસ્યો હોય તેવા 65 તાલુકા છે. રાજ્યમાં ચાલુ માસ દરમિયાન સરેરાશ 6 ઈંચ વરસાદ ખાબક્યો છે, તો છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સરેરાશ 1 ઈંચ વરસાદ વરસ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: તમે ક્યારેય નહીં જોયા હોય તેવા વીજળીના ભયાનક દ્રશ્યો, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article