ગુજરાતમાં આગામી બે દિવસમાં વધશે ઠંડી, હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી
ગુજરાત (Gujarat)માં આગામી બે દિવસમાં ઠંડીનું પ્રમાણ વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીમાં વધારો થશે.
ગુજરાત (Gujarat)માં આગામી બે દિવસમાં ઠંડીનું પ્રમાણ વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીમાં વધારો થશે. રાજ્યમાં 23 જાન્યુઆરી સુધી ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાશે. જેમાં 25 જાન્યુઆરી બાદ ઠંડીના પ્રમાણમાં સામાન્ય ઘટાડો જોવા મળશે.
આ પણ વાંચો: Jammu Kashmirમાં ફરી ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા
Latest Videos
Latest News