નકલી દવાથી રહો સાવધાન! મેડિકલ સ્ટોરમાંથી થઈ રહ્યું છે દવાનું વેચાણ, જુઓ VIDEO

|

Aug 22, 2019 | 12:38 PM

તમે હવે જ્યારે મેડિકલમાં દવા ખરીદવા જાવ ત્યારે વધુ સાવધાની રાખવી પડે તેવી ઘટના બહાર આવી છે. બ્લડ પ્રેશર જેવી ગંભીર બિમારીની નકલી દવાઓનું અમદાવાદની 2 મેડિકલ સ્ટોર વેચાણ કરતી હોવાની બહાર આવ્યું છે. ગુજરાત ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પાડવામાં આવેલી રેડમાં જીવ રક્ષક કહેવાતી બ્લ્ડ પ્રેશરની લોસાર એચ નામની નકલી દવાઓનો 25 હજાર […]

નકલી દવાથી રહો સાવધાન! મેડિકલ સ્ટોરમાંથી થઈ રહ્યું છે દવાનું વેચાણ, જુઓ VIDEO

Follow us on

તમે હવે જ્યારે મેડિકલમાં દવા ખરીદવા જાવ ત્યારે વધુ સાવધાની રાખવી પડે તેવી ઘટના બહાર આવી છે. બ્લડ પ્રેશર જેવી ગંભીર બિમારીની નકલી દવાઓનું અમદાવાદની 2 મેડિકલ સ્ટોર વેચાણ કરતી હોવાની બહાર આવ્યું છે. ગુજરાત ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પાડવામાં આવેલી રેડમાં જીવ રક્ષક કહેવાતી બ્લ્ડ પ્રેશરની લોસાર એચ નામની નકલી દવાઓનો 25 હજાર સ્ટ્રીપ જેટલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. બ્લડ પ્રેશરને અંકુશમાં રાખવા માટે લેવાતી આ ગોળીની એક સ્ટ્રિપની કિંમત 130 રૂપિયાની હોય છે. અત્યાર સુધીમાં કેટલી નકલી દવાઓ વેંચવામાં આવી અને કોણ કોણ આ કૌભાંડમાં સામેલ છે તેની તપાસ હાલમાં કરવામાં આવી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સૌરાષ્ટ્રવાસીઓ માટે વરસાદને લઈ સારા સમાચાર! જન્માષ્ટમી દરમિયાન નહીં નડે વરસાદનું સંકટ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article