VIDEO: ખેડૂતોનો સરકારને સવાલ, મહારાષ્ટ્રમાં દેવા માફી તો ગુજરાતમાં કેમ નહીં?

|

Dec 23, 2019 | 12:59 PM

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારે ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરતા જ હવે ગુજરાતના ખેડૂતોમાં પણ દેવા માફીને લઇને ગણગણાટ શરૂ થયો છે. ખેડૂતો પણ માગ કરી રહ્યા છે કે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફીની રાજ્ય સરકારે જાહેરાત કરવી જોઇએ. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં નવી બનેલી સરકારે ખેડૂતોની દેવામાફી કરી છે. આ અંગે ગુજરાતના ખેડૂતો હવે […]

VIDEO: ખેડૂતોનો સરકારને સવાલ, મહારાષ્ટ્રમાં દેવા માફી તો ગુજરાતમાં કેમ નહીં?
તસવીર પ્રતીકાત્મક છે.

Follow us on

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારે ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરતા જ હવે ગુજરાતના ખેડૂતોમાં પણ દેવા માફીને લઇને ગણગણાટ શરૂ થયો છે. ખેડૂતો પણ માગ કરી રહ્યા છે કે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફીની રાજ્ય સરકારે જાહેરાત કરવી જોઇએ. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં નવી બનેલી સરકારે ખેડૂતોની દેવામાફી કરી છે. આ અંગે ગુજરાતના ખેડૂતો હવે માગણી કરી રહ્યાં છે સરકાર પાસે દેવા માફી અંગે માગણી કરી રહ્યાં છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   ‘આવાસના નામે અન્યાય’! ક્યારે મળશે સપનાનું ઘર? વડોદરાના 250 પરિવારની લાચારી

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ભાવનગરના ખેડૂતોએ પણ દેવા માફી કરવા અંગે સરકારને કહ્યું છે તો આ બાજુ ગઈકાલે અરવલ્લીના ખેડૂતોએ પણ સરકાર દેવા માફી કરે તો માટે રામધૂન બોલાવીને માગણી કરી હતી. આ માગણી ઉપરાંત ખેડૂતોએ દેવા માફી અંગે જો સરકાર કોઈ નિર્ણય નહીં લે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ખેડૂતોએ આપી છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article