VIDEO: RTOમાં ફેસલેશ સેવા ઠપ્પ ! અરજદારોના ડેટા એપ્રુવલ ન થતા મુશ્કેલી, 10 હજારથી વધુ અરજીઓ અટકી

|

Jan 24, 2020 | 5:58 PM

સરકારની એક જાહેરાત એવી છે. જેને અરજદારો શોભાના ગાઠીયા સમાન ગણાવી રહ્યા છે. વાત અમદાવાદ શહેરની છે. સુભાષબ્રિજ RTO કચેરીમાં ધક્કા ખાતા અને પરેશાની ઉઠાવતા અરજદારોની છે. કે સરકારે ઓનલાઈન ‘ફેસલેશ’ સિસ્ટમની સુવિધા ઉભી કરી છે. આ પણ વાંચો: વલસાડઃ TV9ના અહેવાલની અસર, બાળકીઓ પરેડમાં ભાગ લઈ શકશે Web Stories View more Bank Of Baroda […]

VIDEO: RTOમાં ફેસલેશ સેવા ઠપ્પ ! અરજદારોના ડેટા એપ્રુવલ ન થતા મુશ્કેલી, 10 હજારથી વધુ અરજીઓ અટકી

Follow us on

સરકારની એક જાહેરાત એવી છે. જેને અરજદારો શોભાના ગાઠીયા સમાન ગણાવી રહ્યા છે. વાત અમદાવાદ શહેરની છે. સુભાષબ્રિજ RTO કચેરીમાં ધક્કા ખાતા અને પરેશાની ઉઠાવતા અરજદારોની છે. કે સરકારે ઓનલાઈન ‘ફેસલેશ’ સિસ્ટમની સુવિધા ઉભી કરી છે.

આ પણ વાંચો: વલસાડઃ TV9ના અહેવાલની અસર, બાળકીઓ પરેડમાં ભાગ લઈ શકશે

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

જોકે ડેટા એપ્રુવલ ન થવાને કારણે તેઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. અને ના છુટકે RTO કચેરીની મુલાકાત લેવી પડે છે, અને તેમનો ફેશ બતાવવો પડે છે, મહત્વનું છે કે અમદાવાદ RTOમાં આર.સી બુક અને લાઈસન્સની 10 હજારથી વધુ અરજીઓ અટવાઈ છે. જેની કામગીરી ક્યારે પૂર્ણ થશે ? અને અરજદારોને આ સમસ્યા સામે ક્યારે રાહત મળશે ? તે પણ ગંભીર સવાલ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

એક તરફ અરજદારોની સમસ્યા છે. તો બીજી તરફ RTO અધિકારીનું કહેવું છે કે, ફેસલેશ અરજીમાં જેમના પુરાવાઓ પુરતા છે.તેમનો નિકાલ તુરંત થાય છે. આ ઉપરાંત જે અરજદારો ગેરમાર્ગે દોરાય છે. તેમનું ધ્યાન દોરતા અધિકારી જણાવી રહ્યા છે. જે અરજદારોએ તમામ પ્રોસેસ કરી હોય, ફી ભરી હોય તેમના પુરાવા જમા જ્યારે થાય છે ત્યારે તાત્કાલિક ધોરણે સર્વિસ પુરી પાડવામાં છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article