રાજ્યસરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, આ નિર્ણયથી રાજ્યની અઢી કરોડ જનતાને મળશે લાભ

|

Apr 08, 2020 | 10:34 AM

લૉકડાઉનની સ્થિતિમાં રાજ્યસરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી રાજ્યની અઢી કરોડ જનતાને સિધો લાભ મળશે. APL-1 કાર્ડ ધારકોને સરકાર મફતમાં અનાજનું વિતરણ કરશે. કુટુંબ દિઠ 10 કિલો ઘઉ, 3 કિલો ચોખા, 1 કિલો દાળ તેમજ 1 કિલો ખાંડ વિના મુલ્યે સરકારે આપવાની જાહેરાત કરી છે. ગાંધીનગરમાં આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો […]

રાજ્યસરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, આ નિર્ણયથી રાજ્યની અઢી કરોડ જનતાને મળશે લાભ

Follow us on

લૉકડાઉનની સ્થિતિમાં રાજ્યસરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી રાજ્યની અઢી કરોડ જનતાને સિધો લાભ મળશે. APL-1 કાર્ડ ધારકોને સરકાર મફતમાં અનાજનું વિતરણ કરશે. કુટુંબ દિઠ 10 કિલો ઘઉ, 3 કિલો ચોખા, 1 કિલો દાળ તેમજ 1 કિલો ખાંડ વિના મુલ્યે સરકારે આપવાની જાહેરાત કરી છે. ગાંધીનગરમાં આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં લૉકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Published On - 10:32 am, Wed, 8 April 20

Next Article