ઉત્તર ભારતમાં હીમવર્ષાને પગલે રાજ્યના અનેક શહેરોમાં ફરી ઠંડીનો ચમકારો, જાણો શું છે આગાહી

|

Jan 17, 2020 | 4:43 PM

ઉત્તર ભારતમાં થઈ રહેલી હીમવર્ષાને પગલે રાજ્યના અનેક શહેરોમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. કચ્છ સહિત સમગ્ર ગુજરાત હાલ ઠંડીથી થથરી રહ્યું છે. અને હજુ પણ આગામી ત્રણ દિવસ ઠંડીમાંથી રાહત મળવાના કોઇ અણસાર નથી.  આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરમાં ખોલી શકાશે આ 153 વેબસાઈટ, ન્યૂઝ અને મીડિયા પર પ્રતિબંધ યથાવત Web […]

ઉત્તર ભારતમાં હીમવર્ષાને પગલે રાજ્યના અનેક શહેરોમાં ફરી ઠંડીનો ચમકારો, જાણો શું છે આગાહી

Follow us on

ઉત્તર ભારતમાં થઈ રહેલી હીમવર્ષાને પગલે રાજ્યના અનેક શહેરોમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. કચ્છ સહિત સમગ્ર ગુજરાત હાલ ઠંડીથી થથરી રહ્યું છે. અને હજુ પણ આગામી ત્રણ દિવસ ઠંડીમાંથી રાહત મળવાના કોઇ અણસાર નથી.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરમાં ખોલી શકાશે આ 153 વેબસાઈટ, ન્યૂઝ અને મીડિયા પર પ્રતિબંધ યથાવત

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

રાજ્યમાં પડી કરી હાડ થીજવતી ઠંડી અને હજુ પણ ઠંડી સહન કરવા તૈયાર રહેજો. કારણ કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ ઠંડીનો જોર યથાવત રહેશે. આગાહી પ્રમાણે આગામી 3 દિવસ ઠંડા પવનો ફૂંકાશે. ઉત્તર ભારતમાં સતત થઈ રહેલી હિમવર્ષાના પગલે રાત્રે તો ઠીક દિવસે પણ અસહ્ય ઠંડીનો લોકો સામનો કરી રહ્યા છે. દિવસનું તાપમાન સામાન્ય કરતાં પાંચ ડિગ્રી નીચું રહેશે. જેના કારણે લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે. રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 3.4 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ભૂજવાસીઓ 8.7 ડિગ્રીમાં થથરી રહ્યા છે. કચ્છમાં કાતિલ ઠંડીથી જનજીવન પર પણ અસર પડી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article