VIDEO: ઉત્તરભારતમાં હિમવર્ષાના કારણે ઠંડીમાં વધારો, રાજ્યમાં ઠંડા પવનો સાથે તાપમાનનો પારો ગગડ્યો

|

Jan 17, 2020 | 6:07 AM

ઉત્તર ભારતમાં થઈ રહેલી હીમવર્ષાને પગલે રાજ્યના અનેક શહેરોમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. કચ્છના નલિયામાં ઠંડીનો પારો ગગડીને 3.4 ડીગ્રીએ પહોંચી ગયો છે. જ્યારે ભુજમાં 8.7 ડીગ્રી તાપમાન નોંધાયું છે. કચ્છમાં 2 શહેરોનું તાપમાન સતત ત્રીજા દિવસે સિંગલ ડિઝિટમાં નોંધાયું. જેના કારણે ઠંડીની અસર જનજીવન પર જોવા મળી રહી છે. વહેલી સવારે […]

VIDEO: ઉત્તરભારતમાં હિમવર્ષાના કારણે ઠંડીમાં વધારો, રાજ્યમાં ઠંડા પવનો સાથે તાપમાનનો પારો ગગડ્યો

Follow us on

ઉત્તર ભારતમાં થઈ રહેલી હીમવર્ષાને પગલે રાજ્યના અનેક શહેરોમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. કચ્છના નલિયામાં ઠંડીનો પારો ગગડીને 3.4 ડીગ્રીએ પહોંચી ગયો છે. જ્યારે ભુજમાં 8.7 ડીગ્રી તાપમાન નોંધાયું છે. કચ્છમાં 2 શહેરોનું તાપમાન સતત ત્રીજા દિવસે સિંગલ ડિઝિટમાં નોંધાયું. જેના કારણે ઠંડીની અસર જનજીવન પર જોવા મળી રહી છે. વહેલી સવારે શહેરના રસ્તાઓ પર ઓછી અવરજવર જોવા મળી રહી છે.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

આ પણ વાંચો: VIDEO: કેન્દ્રીય રેલવે પ્રધાન પીયુષ ગોયલ કેવડિયાની મુલાકાતે, તૈયાર થઇ રહેલા ગ્રીન રેલવે સ્ટેશનની પણ તેઓએ મુલાકાત લીધી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 5:57 am, Fri, 17 January 20

Next Article