VIDEO: કોચરબ આશ્રમ ખાતે પ્રિયંકા ગાંધીના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસનું ધરણાં દ્વારા વિરોધ પ્રદર્શન

|

Jul 20, 2019 | 8:53 AM

પ્રિયંકા ગાંધીના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસે ધરણા કર્યા હતા. અમદાવાદમાં કોચરબ આશ્રમ ખાતે પ્રિયંકા ગાંધીના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસે ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યુ. પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના નેતાઓએ ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી સામાન્ય લોકોને તકલીફ ન પડે તે માટે પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પોલીસ અને કોંગી નેતાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. […]

VIDEO: કોચરબ આશ્રમ ખાતે પ્રિયંકા ગાંધીના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસનું ધરણાં દ્વારા વિરોધ પ્રદર્શન
Congress

Follow us on

પ્રિયંકા ગાંધીના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસે ધરણા કર્યા હતા. અમદાવાદમાં કોચરબ આશ્રમ ખાતે પ્રિયંકા ગાંધીના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસે ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યુ. પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના નેતાઓએ ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી સામાન્ય લોકોને તકલીફ ન પડે તે માટે પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પોલીસ અને કોંગી નેતાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી.

આ પણ વાંચોઃ VIDEO: ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હવે ઉત્તર પ્રદેશમાં રાજ્યપાલ તરીકે નિમણૂક

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ સામસામે આવી ગયા હતાં. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો આ ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા. પોલીસે અમિત ચાવડા અને રાજીવ સાતવની પોલીસે અટકાયત કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

એક તબક્કે પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે કાર્યકર્તાઓ પર હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો. પ્રદર્શન દરમિયાન કોગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, હિંમતસિંહ પટેલ અને શહેર પ્રમુખ શશીકાંત પટેલની સાથે મોટી સંખ્યામાં કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article