VIDEO: રાજ્યમાં એક દિવસમાં સૌથી વધુ 64 હજાર 31 ટેસ્ટ કરાયા, કોરોનાના નવા 1145 કેસ, 17નાં મોત

|

Aug 20, 2020 | 3:16 AM

રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના સૌથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 63 હજાર એકત્રીસ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેની સામે કોરોનાના નવા કેસ પણ થોડા વધ્યા. 24 કલાકમાં 1145 નવા દર્દીઓ નોંધાયા અને 17 દર્દીઓના મૃત્યુ નિપજ્યાં. આ પણ વાંચો:VIDEO: પંચમહાલમાં આવેલા હાથણી માતાનો ધોધ મુલાકાતીઓ માટે કરાયો બંધ, મોટી સંખ્યામાં પ્રવાસીઓ […]

VIDEO: રાજ્યમાં એક દિવસમાં સૌથી વધુ 64 હજાર 31 ટેસ્ટ કરાયા, કોરોનાના નવા 1145 કેસ, 17નાં મોત

Follow us on

રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના સૌથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 63 હજાર એકત્રીસ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેની સામે કોરોનાના નવા કેસ પણ થોડા વધ્યા. 24 કલાકમાં 1145 નવા દર્દીઓ નોંધાયા અને 17 દર્દીઓના મૃત્યુ નિપજ્યાં.

આ પણ વાંચો:VIDEO: પંચમહાલમાં આવેલા હાથણી માતાનો ધોધ મુલાકાતીઓ માટે કરાયો બંધ, મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટતા હોવાથી લેવાયો નિર્ણય

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

1120 દર્દીઓ એક જ દિવસમાં કોરોના સામેનો જંગ જીતીને સ્વસ્થ થયા. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 82 હજાર 87 પર પહોંચી છે જ્યારે મૃત્યુઆંક 2 હજાર 839 થયો છે. રાજ્યમાં 24 કલાકમાં વધુ 1120 દર્દીઓ સાજા થયા આ સાથે જ અત્યાર સુધીમાં 64 હજાર 8300 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યા છે. ગુજરાતમાં હાલ 14418 કેસ એક્ટિવ છે જેમાં 81 દર્દી વેન્ટિલેટર પર તો 14 હજાર 337 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 78.95 ટકા થઈ ગયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article