Gujarat : મુખ્ય સચિવ અનિલ મુકિમને 6 માસનું એક્સ્ટેંશન, 28 ફેબ્રુઆરીએ થવાના હતા નિવૃત

|

Feb 22, 2021 | 6:16 PM

Gujarat : રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમને 6 માસનું એક્સટેન્શન મળ્યું છે. અનિલ મુકિમ 28 ફેબ્રુઆરીએ નિવૃત થઇ રહ્યા હતા.

Gujarat : રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમને 6 માસનું એક્સટેન્શન મળ્યું છે. અનિલ મુકિમ 28 ફેબ્રુઆરીએ નિવૃત થઇ રહ્યા હતા. રાજ્યના 29માં મુખ્ય સચિવ તરીકે અનિલ મુકિમની નિમણુંક કરાઇ હતી. પૂર્વ મુખ્ય સચિવ જે.એન.સિંઘ નિવૃત થતા તેમની નિમણુંક કરાઇ હતી. વર્ષ 1985 બેચના ગુજરાત કેડરના અનિલ મુકિમ વરિષ્ઠ અધિકારી રહી ચુકયા છે.

 

Published On - 6:11 pm, Mon, 22 February 21

Next Video