રાધનપુરમાં ભાજપ-કોંગ્રેસ માટે અસ્તિત્વનો જંગ…જાણો જનતાના દરબારમાં કોની ચર્ચા ચાલી રહી છે

|

Oct 13, 2019 | 7:18 AM

ગુજરાતમાં પેટા ચૂંટણીને હવે ગણતરીની દિવસો બાકી છે. ત્યારે રાધનપુર બેઠક કોંગ્રેસ અને ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. અને આ બેઠક જીતવા માટે કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ રાધનપુપરમાં જ ધામા નાંખ્યા છે. રાધનપુરમાં જ્યાં એક તરફ ભાજપના ઉમેદવાર તરીકે અલ્પેશ ઠાકોરને જીતાડવા માટે કેબિનેટ પ્રધાનથી માંડીને હોદ્દેદારો મેદાને ઉતર્યા છે. ત્યાં જ કોંગ્રેસમાંથી […]

રાધનપુરમાં ભાજપ-કોંગ્રેસ માટે અસ્તિત્વનો જંગ...જાણો જનતાના દરબારમાં કોની ચર્ચા ચાલી રહી છે

Follow us on

ગુજરાતમાં પેટા ચૂંટણીને હવે ગણતરીની દિવસો બાકી છે. ત્યારે રાધનપુર બેઠક કોંગ્રેસ અને ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. અને આ બેઠક જીતવા માટે કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ રાધનપુપરમાં જ ધામા નાંખ્યા છે. રાધનપુરમાં જ્યાં એક તરફ ભાજપના ઉમેદવાર તરીકે અલ્પેશ ઠાકોરને જીતાડવા માટે કેબિનેટ પ્રધાનથી માંડીને હોદ્દેદારો મેદાને ઉતર્યા છે. ત્યાં જ કોંગ્રેસમાંથી ઉમેદવાર રઘુ દેસાઈને જીતાડવા માટે કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોર તથા સી.જે.ચાવડા મેદાનમાં આવ્યા છે. આ સાથે જનતાનો મૂડ શું છે તે પણ જુઓ VIDEO

આ પણ વાંચોઃ અમદાવાદમાં PSI પર હુમલો અને પછી મહિલા સિંગરનું અપહરણ કરીને ખંડણીની માગણી કરવાની ઘટના

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Next Article