CAAને સમર્થન સાથે બિલ ગુજરાત વિધાનસભામાં બહુમતીથી પસાર, દેશનું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત

|

Jan 10, 2020 | 12:43 PM

CAAને સમર્થન આપતું બિલ ગુજરાત વિધાનસભામાં બહુમતીથી પસાર થયું છે. અને આ સાથે ગુજરાત CAAને સમર્થન આપવાનું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આજે ગુજરાત વિધાનસભામાં એક દિવસીય સત્ર મળ્યું હતું. જેમાં કેન્દ્રની ભાજપ સરકારે પારિત કરેલા CAAના કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ લવાયો.   આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભાનું એક દિવસનું હંગામેદાર સત્રઃ કોંગ્રેસના વિરોધના કારણે […]

CAAને સમર્થન સાથે બિલ ગુજરાત વિધાનસભામાં બહુમતીથી પસાર, દેશનું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત

Follow us on

CAAને સમર્થન આપતું બિલ ગુજરાત વિધાનસભામાં બહુમતીથી પસાર થયું છે. અને આ સાથે ગુજરાત CAAને સમર્થન આપવાનું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આજે ગુજરાત વિધાનસભામાં એક દિવસીય સત્ર મળ્યું હતું. જેમાં કેન્દ્રની ભાજપ સરકારે પારિત કરેલા CAAના કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ લવાયો.

 આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભાનું એક દિવસનું હંગામેદાર સત્રઃ કોંગ્રેસના વિરોધના કારણે રાજ્યપાલે ભાષણ અધુરૂ છોડવું પડ્યું

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

વિપક્ષનાં તમામ ધમપછાડા છતાં પણ આખરે રૂપાણી સરકારે CAAના કાયદાને સમર્થન આપતું બિલ બહુમતીથી વિધાનસભામાં પસાર કરાવ્યું. આ સાથે જ ગૃહની આજની કાર્યવાહી પુર્ણ જાહેર કરવામાં આવી હતી. હવે પછી 24 ફેબ્રુઆરીએ બજેટ સત્રની શરૂઆત સાથે ગૃહની કાર્યવાહી ચાલુ થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article