કોરોના વાયરસ: રાજ્યમાં માસ્ક-સેનેટાઈઝરના કાળાબજાર સામે કાર્યવાહી, 73 મેડિકલ સ્ટોર કરાઈ બંધ

|

Oct 02, 2020 | 1:47 PM

કોરોના વાઈરસે ગુજરાતમાં પણ પગપેસારો કર્યો છે. ત્યારે કોરોના વાઈરસના સંક્રમણથી બચવા લોકો માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરી રહ્યાં છે. તેનો ગેરફાયદો ઉઠાવીને ઉત્પાદકો તેમજ મેડિકલ સ્ટોર્સ કાળાબજાર કરતાં હોવાની ફરિયાદોના પગલે 73 મેડિકલ સ્ટોર બંધ કરાઈ છે.   Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ […]

કોરોના વાયરસ: રાજ્યમાં માસ્ક-સેનેટાઈઝરના કાળાબજાર સામે કાર્યવાહી, 73 મેડિકલ સ્ટોર કરાઈ બંધ

Follow us on

કોરોના વાઈરસે ગુજરાતમાં પણ પગપેસારો કર્યો છે. ત્યારે કોરોના વાઈરસના સંક્રમણથી બચવા લોકો માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરી રહ્યાં છે. તેનો ગેરફાયદો ઉઠાવીને ઉત્પાદકો તેમજ મેડિકલ સ્ટોર્સ કાળાબજાર કરતાં હોવાની ફરિયાદોના પગલે 73 મેડિકલ સ્ટોર બંધ કરાઈ છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઔષધ નિયમન તંત્રની 25 ટીમોએ મોટા શહેરોની 355 દુકાનોમાં તપાસ કરી છે અને 73 મેડિકલ સ્ટોર્સ તાત્કાલિક અસરથી બંધ કરાવ્યા છે. બંધ કરાયેલા મેડિકલોમાં અમદાવાદમાં 30, સુરતમાં 18, રાજકોટમાં 15 અને વડોદરામાં 10 દુકાનોમાં કાળાબજાર ધ્યાને આવ્યા છે. સાથે જ ચેકિંગ દરમિયાન બનાવટી હેન્ડ સેનિટાઈઝરનો જથ્થો જપ્ત કર્યો છે અને ચકાસણી માટે મોકલાયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 આ પણ વાંચો: VIDEO: રાજકોટમાં ‘કોરોના’, શહેરમાં કલમ 144 લાગૂ

Published On - 6:19 am, Fri, 20 March 20

Next Article