VIDEO: ભાવનગરમાં કોંગો ફિવરના 3 કેસ નોંધાયા

|

Nov 01, 2019 | 8:18 AM

ભાવનગર શહેરમાં એકજ પરિવારના ત્રણ સભ્યોને કોંગો ફીવર થતાં કૉર્પોરેશનનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જિલ્લા બાદ હવે શહેરમાં પણ કોંગો ફીવરના લક્ષણો દેખાતા આરોગ્ય તંત્રએ આળસ ખંખેરીને કામગીરી હાથ ધરી છે. ગત 21 તારીખે શહેરના કરચલિયા પરા વિસ્તારમાં રહેતી એક મહિલાનો કોંગો ફીવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પણ વાંચો: લગ્નમંડપમાં વર-કન્યા પક્ષ વચ્ચે […]

VIDEO: ભાવનગરમાં કોંગો ફિવરના 3 કેસ નોંધાયા

Follow us on

ભાવનગર શહેરમાં એકજ પરિવારના ત્રણ સભ્યોને કોંગો ફીવર થતાં કૉર્પોરેશનનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જિલ્લા બાદ હવે શહેરમાં પણ કોંગો ફીવરના લક્ષણો દેખાતા આરોગ્ય તંત્રએ આળસ ખંખેરીને કામગીરી હાથ ધરી છે. ગત 21 તારીખે શહેરના કરચલિયા પરા વિસ્તારમાં રહેતી એક મહિલાનો કોંગો ફીવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ પણ વાંચો: લગ્નમંડપમાં વર-કન્યા પક્ષ વચ્ચે છુટ્ટાહાથની મારામારી, જુઓ VIDEO

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જેથી તેને ભાવનગરની Sir T. General Hospitalમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોગ્ય વિભાગે તેના પરિવાર અને આજુબાજુમાં રહેતા લોકોની તપાસ કરી હતી. જેમાં મહિલાના 29 વર્ષના પતિ અને 13 વર્ષના ભત્રીજાને કોંગો ફીવરના લક્ષણો જણાયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જે બંનેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જેથી એકજ પરિવારના ત્રણ લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તો બીજીતરફ આરોગ્ય તંત્રએ સમગ્ર વિસ્તારમાં ફોગિંગ, અને દવાના છંટકાવ સહિતની કામગીરી શરૂ કરી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article