VIDEO: રાજ્યમાં વરસાદી માહોલ યથાવત, 32 જિલ્લાના 204 તાલુકામાં વરસાદ

|

Aug 17, 2019 | 5:36 AM

રાજ્યભરમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, ત્યારે મોટાભાગના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં સરેરાશ 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે. 32 જિલ્લાના 204 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ પાટણના હારીજમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે, તો ઓગષ્ટ માસમાં અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 15 ઈંચ વરસાદ વરસ્યો છે. સિઝનનો […]

VIDEO: રાજ્યમાં વરસાદી માહોલ યથાવત, 32 જિલ્લાના 204 તાલુકામાં વરસાદ

Follow us on

રાજ્યભરમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, ત્યારે મોટાભાગના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં સરેરાશ 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે. 32 જિલ્લાના 204 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ પાટણના હારીજમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે, તો ઓગષ્ટ માસમાં અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 15 ઈંચ વરસાદ વરસ્યો છે. સિઝનનો અત્યાર સુધીનો કુલ 87.91 ટકા વરસાદ નોંધાયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સીંગતેલના ભાવમાં થયો ફરી વધારો! ખોરવાયું ગૃહિણીઓનું બજેટ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article