પોલીસકર્મીઓ ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા VIDEO વાયરલ થતા DGP શિવાનંદ ઝાએ ગંભીર નોંધ લીધી, પરિપત્ર બહાર પાડી કડક શબ્દોમાં આપ્યો આદેશ

|

Sep 11, 2019 | 4:31 AM

દેશભરમાં નવા ટ્રાફિક નિયમનો અમલ શરૂ થયા બાદ તેની ચર્ચાઓ થઈ રહી છે. આ વચ્ચે રાજ્યમાં અનેક જગ્યાએ જોવા મળ્યું કે, પોલીસકર્મીઓ જ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. આ ઘટનાની રાજ્યના ડીજીપીએ ગંભીર નોંધ લીધી છે. આ માટે રાજ્યના DGP શિવાનંદ ઝાએ એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ પણ વાંચો: ભરૂચ: પૂરના પાણીમાં ફસેયાલા 30 […]

પોલીસકર્મીઓ ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા VIDEO વાયરલ થતા DGP શિવાનંદ ઝાએ ગંભીર નોંધ લીધી,  પરિપત્ર બહાર પાડી કડક શબ્દોમાં આપ્યો આદેશ

Follow us on

દેશભરમાં નવા ટ્રાફિક નિયમનો અમલ શરૂ થયા બાદ તેની ચર્ચાઓ થઈ રહી છે. આ વચ્ચે રાજ્યમાં અનેક જગ્યાએ જોવા મળ્યું કે, પોલીસકર્મીઓ જ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. આ ઘટનાની રાજ્યના ડીજીપીએ ગંભીર નોંધ લીધી છે. આ માટે રાજ્યના DGP શિવાનંદ ઝાએ એક પરિપત્ર બહાર પાડ્યો છે.

આ પણ વાંચો: ભરૂચ: પૂરના પાણીમાં ફસેયાલા 30 લોકોનો PSI અને સાથી પોલીસકર્મીઓ દ્વાર બહાદુરી પૂર્વક બચાવ, જુઓ VIDEO

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

તેમાં સૂચના આપવામાં આવી છે કે રાજ્યના તમામ પોલીસ કર્મીઓ ટ્રાફિકના નિયમનું પાલન કરે. ડીજીપીએ કડક શબ્દોમાં કહ્યું કે, તમામ પોલીસ જવાનોએ આ તમામ નિયમોનું પાલન કરવું પડશે. જે કોઈ પોલીસ જવાન કાયદાનો ભંગ કરશે તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જવાનોએ ખાતાકીય કાર્યવાહીનો પણ સામનો કરવો પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે, અનેક પોલીસ જવાનો હેલમેટ પહેર્યા વિના ડ્રાઇવિંગ કરી રહ્યાં હોય તેના વીડિયો પણ વાયરલ થયા હતા. આ ઘટનાને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો કે જે લોકો કાયદાનું પાલન કરાવે છે તે પોતે જ કાયદાનું પાલન કરતા નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article