GTUની પરીક્ષા તારીખ જાહેર કરતા વિવાદ, ડિસેમ્બરની શરૂઆતમાં પરીક્ષા યોજવાના નિર્ણયથી વિદ્યાર્થીઓમાં રોષ

|

Nov 11, 2020 | 12:04 AM

આ તરફ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ પરીક્ષાની તારીખ જાહેર કરતા વિવાદ થયો છે. જીટીયુ દ્વારા ડિસેમ્બરની શરૂઆતમાં પરીક્ષાઓ યોજવાનો નિર્ણય કરતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.ડિસેમ્બરની શરૂઆતમાં લગ્ન સિઝન હોવાને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.લગ્ન સિઝન અને સામાજિક પ્રસંગોને કારણે પરીક્ષાની તારીખો લંબાવવા અને 10 ડિસેમ્બર બાદ પરીક્ષાઓ યોજવા વિદ્યાર્થીઓએ માંગ કરી છે. પરીક્ષાના અણઘડ […]

GTUની પરીક્ષા તારીખ જાહેર કરતા વિવાદ, ડિસેમ્બરની શરૂઆતમાં પરીક્ષા યોજવાના નિર્ણયથી વિદ્યાર્થીઓમાં રોષ

Follow us on

આ તરફ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ પરીક્ષાની તારીખ જાહેર કરતા વિવાદ થયો છે. જીટીયુ દ્વારા ડિસેમ્બરની શરૂઆતમાં પરીક્ષાઓ યોજવાનો નિર્ણય કરતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.ડિસેમ્બરની શરૂઆતમાં લગ્ન સિઝન હોવાને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.લગ્ન સિઝન અને સામાજિક પ્રસંગોને કારણે પરીક્ષાની તારીખો લંબાવવા અને 10 ડિસેમ્બર બાદ પરીક્ષાઓ યોજવા વિદ્યાર્થીઓએ માંગ કરી છે.

પરીક્ષાના અણઘડ આયોજનને લઇ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાને કારણે શૈક્ષણિક કાર્ય થયું જ નથી. યુનિવર્સિટી અને કોલેજોમાં ઓનલાઇન અભ્યાસક્રમ ચાલ્યો જ નથી.તેવા સમયે પરીક્ષા લેવાની જાહેરાત કરી વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ચેડાં થઇ રહ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 11:59 pm, Tue, 10 November 20

Next Article