Gujarati NewsGujaratGSEB Class 10 Result 6 May at 8 AM Gujarat Board SSC Result 2026 How to Check and Download
Breaking News: વિદ્યાર્થીઓ તૈયાર રહેજો! 6 મેના રોજ આવતીકાલે સવારે 8 વાગ્યે જાહેર થશે ધોરણ-10નું રિઝલ્ટ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ગાંધીનગર દ્વારા ધોરણ-10 (SSC) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ જાહેર કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-10ના લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે. બોર્ડ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ, આવતીકાલે એટલે કે 11 મે, 2026ના રોજ સવારે 08:00 કલાકે ધોરણ-10 (SSC) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે.
ક્યારે અને ક્યાં જાહેર થશે પરિણામ?
ફેબ્રુઆરી-માર્ચ 2026માં લેવાયેલી આ પરીક્ષાનું પરિણામ 11 મે, 2026 ના રોજ સવારે 08:00 કલાકે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જોવા મળશે.