તહેવાર નજીક આવતા સિંગતેલના ભાવમાં ભડકો, છેલ્લા 12 દિવસમાં રૂપિયા 125નો થયો વધારો

|

Oct 23, 2020 | 8:12 PM

તહેવારોની સીઝન આવતા જ મોંધવારીએ ભરડો લીધો છે. સિંગતેલના ભાવમાં ડબ્બે 30 રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા 12 દિવસમાં 125 રૂપિયાનો વધારો થયો છે, જેના કારણે હાલ સિંગતેલનો ડબ્બો 2260 રૂપિયે પહોંચ્યો છે. બટાકા અને ડુંગળીના ભાવમાં પણ બમણાથી ત્રણ ગણાનો વધારો સામાન્ય વર્ગના લોકોનું બજેટ ખોરવી રહ્યા છે. આ પણ વાંચો: બોટાદ: કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ […]

તહેવાર નજીક આવતા સિંગતેલના ભાવમાં ભડકો, છેલ્લા 12 દિવસમાં રૂપિયા 125નો થયો વધારો

Follow us on

તહેવારોની સીઝન આવતા જ મોંધવારીએ ભરડો લીધો છે. સિંગતેલના ભાવમાં ડબ્બે 30 રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા 12 દિવસમાં 125 રૂપિયાનો વધારો થયો છે, જેના કારણે હાલ સિંગતેલનો ડબ્બો 2260 રૂપિયે પહોંચ્યો છે. બટાકા અને ડુંગળીના ભાવમાં પણ બમણાથી ત્રણ ગણાનો વધારો સામાન્ય વર્ગના લોકોનું બજેટ ખોરવી રહ્યા છે.

આ પણ વાંચો: બોટાદ: કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીની સભા બાદ કરાયું મિઠાઈનું વિતરણ, સોશિયલ ડિસ્ટન્સીંગનના નિયમનો થયો ઉલાળિયો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article