તહેવારો નજીક આવતાં તેલના ભાવમાં થયો વધારો, જુઓ VIDEO

|

Aug 14, 2019 | 7:12 AM

તેલના ભાવમાં ફરી એકવાર વાર વધારો થયો છે. તેલના ભાવમાં રૂપિયા 10થી 20નો વધારો કરવામાં આવ્યો છે. સીંગતેલના ડબ્બાનો ભાવ રૂ.1820 અને કપાસિયા તેલનો ભાવ રૂ.1310 થી 1340 પર પહોંચ્યો છે. અન્ય તેલના ભાવમાં પણ રૂપિયા 10 થી 20 વધારો કરવામાં આવ્યો છે. અગાઉ મંદીને કારણે તેલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, ત્યારે […]

તહેવારો નજીક આવતાં તેલના ભાવમાં થયો વધારો, જુઓ VIDEO

Follow us on

તેલના ભાવમાં ફરી એકવાર વાર વધારો થયો છે. તેલના ભાવમાં રૂપિયા 10થી 20નો વધારો કરવામાં આવ્યો છે. સીંગતેલના ડબ્બાનો ભાવ રૂ.1820 અને કપાસિયા તેલનો ભાવ રૂ.1310 થી 1340 પર પહોંચ્યો છે. અન્ય તેલના ભાવમાં પણ રૂપિયા 10 થી 20 વધારો કરવામાં આવ્યો છે. અગાઉ મંદીને કારણે તેલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, ત્યારે હાલ તહેવારો નજીક આવતાં જ માર્કેટમાં તેલના ભાવમાં વધારો થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: PAK પર કરેલ એર સ્ટ્રાઈકના હીરો વિંગ કમાન્ડર અભિનંદનનું વીર ચક્રથી સ્વતંત્રતા દિને કરાશે સન્માન, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Next Article