GPSCએ જૂન મહિનામાં યોજાનારી તમામ પરીક્ષા રાખી મોકૂફ, જાણો નવી તારીખ વિશે શું કહ્યું?

|

Sep 28, 2020 | 6:03 PM

રાજ્યમાં કોરોના વાઈરસના લીધે સરકારે તમામ પ્રવૃતિઓ પર અંકુશ લગાવ્યો છે.  આંશિક રીતે છૂટછાટ લોકડાઉન 4માં આપવામાં આવી છે. જો કે વિવિધ ભરતી પરીક્ષાઓને પણ સ્થિગત કરવામાં આવી છે.  1 જૂનથી લઈને 30 જૂન સુધી જીપીએસસીની તમામ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ગાંધીનગર જીપીએસસી દ્વારા તમામ પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે.  ઉમેદવારોને નવી તારીખને લઈને […]

GPSCએ જૂન મહિનામાં યોજાનારી તમામ પરીક્ષા રાખી મોકૂફ, જાણો નવી તારીખ વિશે શું કહ્યું?

Follow us on

રાજ્યમાં કોરોના વાઈરસના લીધે સરકારે તમામ પ્રવૃતિઓ પર અંકુશ લગાવ્યો છે.  આંશિક રીતે છૂટછાટ લોકડાઉન 4માં આપવામાં આવી છે. જો કે વિવિધ ભરતી પરીક્ષાઓને પણ સ્થિગત કરવામાં આવી છે.  1 જૂનથી લઈને 30 જૂન સુધી જીપીએસસીની તમામ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ગાંધીનગર જીપીએસસી દ્વારા તમામ પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે.  ઉમેદવારોને નવી તારીખને લઈને વેબસાઈટ પર માહિતી આપવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

 

આ પણ વાંચો :   1 જૂનના દિવસે ચોમાસું કેરળમાં બેસશે, હવામાન વિભાગે દેશમાં વરસાદને લઈને કરી આગાહી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 1:29 pm, Fri, 29 May 20

Next Article