કોરોના વાયરસના પગલે GPSCની 29 માર્ચ અને 12 એપ્રિલે યોજાનારી પરીક્ષા રદ

|

Mar 27, 2020 | 11:45 AM

કોરોના વાઈરસને પગલે સાવચેતીના ભાગરૂપે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આગામી રવિવાર એટલે કે 29 માર્ચ અને 12 એપ્રિલના રોજ યોજાનારી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર-સિવિલ તથા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર અને ઇલેક્ટ્રિકલ સંવર્ગની પરીક્ષાઓ હાલ મોકૂફ રાખવામાં આવી છે.   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, […]

કોરોના વાયરસના પગલે GPSCની 29 માર્ચ અને 12 એપ્રિલે યોજાનારી પરીક્ષા રદ

Follow us on

કોરોના વાઈરસને પગલે સાવચેતીના ભાગરૂપે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આગામી રવિવાર એટલે કે 29 માર્ચ અને 12 એપ્રિલના રોજ યોજાનારી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર-સિવિલ તથા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર અને ઇલેક્ટ્રિકલ સંવર્ગની પરીક્ષાઓ હાલ મોકૂફ રાખવામાં આવી છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: રાજ્ય સરકારે આપી રાહત: ગુજરાતમાં ફસાયેલા લોકો માટે કંટ્રોલ રૂમ શરુ કરાયો, સસ્તા અનાજની દુકાનોને બાયોમેટ્રિક સિસ્ટમમાંથી મુક્તિ

Next Article