આને કહેવાય દારૂબંધી? નાયબ મામલતદારની કચેરીમાં દારૂની મહેફિલ, નશામાં ધૂત જોવા મળ્યા સરકારી બાબૂઓ, VIDEO થયો વાયરલ

|

Oct 11, 2019 | 7:07 AM

મોરબીમાં સરકારી કચેરીમાં જ દારૂની મહેફિલ ચાલતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો એક મહિલાએ વાયરલ કર્યો છે. જેમાં સરકારી કર્મચારીઓ અને સસ્તા અનાજના દુકાનદારો નશામાં ધૂત જોવા મળ્યા. Web Stories View more Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને […]

આને કહેવાય દારૂબંધી? નાયબ મામલતદારની કચેરીમાં દારૂની મહેફિલ, નશામાં ધૂત જોવા મળ્યા સરકારી બાબૂઓ, VIDEO થયો વાયરલ

Follow us on

મોરબીમાં સરકારી કચેરીમાં જ દારૂની મહેફિલ ચાલતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો એક મહિલાએ વાયરલ કર્યો છે. જેમાં સરકારી કર્મચારીઓ અને સસ્તા અનાજના દુકાનદારો નશામાં ધૂત જોવા મળ્યા.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સરકારી કર્મચારીઓએ નશાની હાલતમાં મહિલાને ઉડાઉ જવાબો આપતાં તે રોષે ભરાઈ હતી અને ટલ્લી થઈ ગયેલા કર્મચારીઓનો વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં કેટલીક શંકાસ્પદ બોટલ પણ જોવા મળે છે. આ વીડિયો વાયરલ થયા બાદ સરકારી કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જેને પગલે પ્રાંત અધિકારીએ તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article