સરકારી શિક્ષકોને ચેતવણી! ભૂપેન્દ્રસિંહે શિક્ષણાધિકારીઓ સામે વેદના ઠાલવી, વેતન સામે કામ આપો

|

Jun 09, 2019 | 3:42 PM

આજે ગાંધીનગર ખાતે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણાધિકારીઓ અને શિક્ષકો સમક્ષ વેદના ઠાલવી હતી. શાળાઓના નબળા પરિણામો અંગે શિક્ષણપ્રધાને કહ્યું કે, નબળું પરિણામ આવે તો મીડિયા સમક્ષ પરિણામ જાહેર કરતા સમયે શું કહેશો? રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો Neighbour […]

સરકારી શિક્ષકોને ચેતવણી! ભૂપેન્દ્રસિંહે શિક્ષણાધિકારીઓ સામે વેદના ઠાલવી, વેતન સામે કામ આપો

Follow us on

આજે ગાંધીનગર ખાતે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણાધિકારીઓ અને શિક્ષકો સમક્ષ વેદના ઠાલવી હતી. શાળાઓના નબળા પરિણામો અંગે શિક્ષણપ્રધાને કહ્યું કે, નબળું પરિણામ આવે તો મીડિયા સમક્ષ પરિણામ જાહેર કરતા સમયે શું કહેશો?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચોઃ બંગાળમાં હિંસાનો દોર યથાવત્ઃ એક TMC અને BJPના 3 કાર્યકરોની હત્યા થઈ હોવાના દાવા વચ્ચે મમતા બેનર્જી પર સવાલ

આ ઉપરાંત તેમણે કહ્યું કે, સરકાર તમને વેતન આપે છે. તો સામે એવું કામ પણ આપવું જ પડે. તથા તેમણે ચેતવણી આપતા પણ કહ્યું કે, જો ખાનગી શાળામાં તમે આમ કામ કરો તો તમારી નોકરી જોખમમાં આવી જાય.

Published On - 9:40 am, Sun, 9 June 19

Next Article