AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાણી મુદ્દે રાજ્ય માટે સારા સમાચાર, નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો

પાણી મુદ્દે રાજ્ય માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પીવા અને સિંચાઈ માટે એક વર્ષ સુધી ચાલે તેટલું પાણી હાજર છે. અત્યારે ડેમની જળસપાટીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. 2 દિવસમાં પાણીની સપાટીમાં 3 સેમીનો વધારો નોંધાઈ રહ્યો છે. જેના કારણે જ મે મહિનામાં ડેમની જળસપાટી 119.47 મીટર સુધી […]

પાણી મુદ્દે રાજ્ય માટે સારા સમાચાર, નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો
| Updated on: May 21, 2019 | 6:23 AM
Share

પાણી મુદ્દે રાજ્ય માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પીવા અને સિંચાઈ માટે એક વર્ષ સુધી ચાલે તેટલું પાણી હાજર છે. અત્યારે ડેમની જળસપાટીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. 2 દિવસમાં પાણીની સપાટીમાં 3 સેમીનો વધારો નોંધાઈ રહ્યો છે. જેના કારણે જ મે મહિનામાં ડેમની જળસપાટી 119.47 મીટર સુધી પહોંચી છે. મે મહિનામાં ડેમની જળસપાટી 119.47 મીટર હોય તેવું ઈતિહાસમાં પ્રથમવાર બન્યું છે.

આ પણ વાંચો: એગ્ઝિટ પોલના પરિણામ જોઈને પાકિસ્તાનમાં મચી ગઈ ધમાલ, પાકિસ્તાનીઓએ રાહુલ કરતા મોદીને કર્યું 6 ગણું વધારે સર્ચ. 

ડેમમાં ઉપરવાસમાંથી હાલ 4000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની મહત્તમ સપાટી 121.92 મીટર છે અને હાલમાં ડેમની સપાટી 119.47 મીટર પર પહોંચી ગઈ છે. અત્યારે ડેમમાં 1100 mcm પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જે રાજ્યભરની પાણીની જરૂરીયાતો પૂર્ણ કરી શકે તેટલુ છે.

Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગૌમાતાના નામે 'મહા-લૂંટ'! ભાજપના નેતાનો પાપનો ઘડો ફૂટ્યો
ગૌમાતાના નામે 'મહા-લૂંટ'! ભાજપના નેતાનો પાપનો ઘડો ફૂટ્યો
g clip-path="url(#clip0_868_265)">