VIDEO: ગોંડલમાં માત્ર 2 કલાકમાં 2.5 ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો

|

Sep 21, 2019 | 1:47 PM

રાજકોટના ગોંડલનમાં માત્ર 2 કલાકમાં અઢી ઇંચ મુશળધાર વરસાદ ખાબક્યો જેના કારણે ગોંડલ પાણી-પાણી થઇ ગયું હતું. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા. પાણી ભરાવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સતત બે દિવસથી ગોંડલમાં વરસાદ ખાબકી રહ્યો છે. તેથી લોકોને રાહત તો મળી છે પરંતુ સાથે જ મુશ્કેલી […]

VIDEO: ગોંડલમાં માત્ર 2 કલાકમાં 2.5 ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો

Follow us on

રાજકોટના ગોંડલનમાં માત્ર 2 કલાકમાં અઢી ઇંચ મુશળધાર વરસાદ ખાબક્યો જેના કારણે ગોંડલ પાણી-પાણી થઇ ગયું હતું. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા. પાણી ભરાવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સતત બે દિવસથી ગોંડલમાં વરસાદ ખાબકી રહ્યો છે. તેથી લોકોને રાહત તો મળી છે પરંતુ સાથે જ મુશ્કેલી પણ વધી છે.

આ પણ વાંચો: અરબી સમુદ્રમાંથી 1160 કિલોથી વધુના ડ્રગ્સ સાથે 6 કોરિયન નાગરિકોની ધરપકડ, જુઓ VIDEO

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article