ગોંડલ માર્કેટયાર્ડ આજથી થયુ ધમઘમતુ, પહેલા જ દિવસે મગફળીની 75000 ગુણીની આવક, સારા ભાવ મળતા ખેડૂતો ખુશ

|

Nov 19, 2020 | 12:13 PM

દિવાળી પર્વની રજાઓ બાદ, રાજકોટના ગોંડલનું માર્કેટયાર્ડ ખેડૂતો અને વેપારીઓ માટે આજથી ધમધમતુ થયુ છે. લાંબપાંચમના શુભ મૂર્હતે, મગફળીની 75000 ગુણીની આવક માર્કેટયાર્ડમાં થવા પામી છે. વર્ષારંભે જ મગફળીના સારા ભાવ મળતા, મગફળી વેચવા આવેલા ખેડૂતો રાજીના રેડ થઈ ઉઠ્યા. મગફળીમાં ગુણવત્તા મુજબ સારા ભાવ મળતા ખેડૂતોએ નવા વર્ષમાં બોણી કરી છે. Web Stories View […]

ગોંડલ માર્કેટયાર્ડ આજથી થયુ ધમઘમતુ, પહેલા જ દિવસે મગફળીની 75000 ગુણીની આવક, સારા ભાવ મળતા ખેડૂતો ખુશ

Follow us on

દિવાળી પર્વની રજાઓ બાદ, રાજકોટના ગોંડલનું માર્કેટયાર્ડ ખેડૂતો અને વેપારીઓ માટે આજથી ધમધમતુ થયુ છે. લાંબપાંચમના શુભ મૂર્હતે, મગફળીની 75000 ગુણીની આવક માર્કેટયાર્ડમાં થવા પામી છે. વર્ષારંભે જ મગફળીના સારા ભાવ મળતા, મગફળી વેચવા આવેલા ખેડૂતો રાજીના રેડ થઈ ઉઠ્યા. મગફળીમાં ગુણવત્તા મુજબ સારા ભાવ મળતા ખેડૂતોએ નવા વર્ષમાં બોણી કરી છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article