VIDEO: સોના-ચાંદીમાં રેકોર્ડબ્રેક ભાવવધારો, સોનુ 51 હજાર તો ચાંદી 55 હજારને પાર

|

Jul 22, 2020 | 4:15 AM

બુલિયન માર્કેટમાં તેજીનો ટ્રેન્ડ જળવાઇ રહ્યો છે. સોનાની તુલનાએ ચાંદીમાં તોફાની તેજી જોવા મળી છે. સોનુ રેકોર્ડ સપાટી પર પહોંચતા રોકાણકારો ચાંદીને પ્રાધાન્ય આપી રહ્યાં છે જેના પગલે અમદાવાદ ખાતે ચાંદી રૂ.2600ના ઉછાળા સાથે કિલોગ્રામ દીઠ રૂ.55000ની સપાટી કુદાવી 55300 બોલાઇ ગઇ છે. એનાલિસ્ટોનું કહેવું છે કે ચાંદીની તેજી થોડા મહિનાઓ સુધી ચાલુ રહેશે અને […]

VIDEO: સોના-ચાંદીમાં રેકોર્ડબ્રેક ભાવવધારો, સોનુ 51 હજાર તો ચાંદી 55 હજારને પાર

Follow us on

બુલિયન માર્કેટમાં તેજીનો ટ્રેન્ડ જળવાઇ રહ્યો છે. સોનાની તુલનાએ ચાંદીમાં તોફાની તેજી જોવા મળી છે. સોનુ રેકોર્ડ સપાટી પર પહોંચતા રોકાણકારો ચાંદીને પ્રાધાન્ય આપી રહ્યાં છે જેના પગલે અમદાવાદ ખાતે ચાંદી રૂ.2600ના ઉછાળા સાથે કિલોગ્રામ દીઠ રૂ.55000ની સપાટી કુદાવી 55300 બોલાઇ ગઇ છે. એનાલિસ્ટોનું કહેવું છે કે ચાંદીની તેજી થોડા મહિનાઓ સુધી ચાલુ રહેશે અને દિવાળી સુધીમાં રૂ .60,000ની સપાટી ક્રોસ કરી જશે. સોનામાં પણ રૂ.200નો સુધારો થઇ રૂ.51000ની ઓલટાઇમ હાઇ સપાટી પર પહોંચ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article