અમદાવાદ એરપોર્ટ પર ગો-એરની ફ્લાઈટમાં લાગી આગ, જુઓ VIDEO

|

Feb 18, 2020 | 3:43 PM

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા અમદાવાદ એરપોર્ટ પર મોટી ઘટના બની હતી. અમદાવાદ એરપોર્ટ પર ગૉએરની ફ્લાઈટમાં આગ લાગી હતી. અમદાવાદથી બેંગલુરૂ જતી ફ્લાઈટમાં આગ લાગી હતી. આ પણ વાંચો: VIDEO: ગિરનાર રોપ-વે પ્રોજેક્ટને હાઈકોર્ટે આપી લીલીઝંડી Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા […]

અમદાવાદ એરપોર્ટ પર ગો-એરની ફ્લાઈટમાં લાગી આગ, જુઓ VIDEO

Follow us on

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા અમદાવાદ એરપોર્ટ પર મોટી ઘટના બની હતી. અમદાવાદ એરપોર્ટ પર ગૉએરની ફ્લાઈટમાં આગ લાગી હતી. અમદાવાદથી બેંગલુરૂ જતી ફ્લાઈટમાં આગ લાગી હતી.

આ પણ વાંચો: VIDEO: ગિરનાર રોપ-વે પ્રોજેક્ટને હાઈકોર્ટે આપી લીલીઝંડી

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ફ્લાઈટ ટેક ઓફ કરે તે પહેલા એન્જિનમાં આગ લાગી હતી. ટેક ઓફ વખતે ફલાઇટના એન્જીન સાથે પક્ષી અથડાયું હતું. બર્ડ હિટ થતા જમણા એન્જીનનું પાંખીયું તુટી જતા આગ લાગી હતી. જોકે સમયસર તમામ મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત નીચે ઉતારી લેવાયા હતા. સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી. જેના કારણે તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article