ગુજરાતમાં થયેલા કોરોના સર્વેનો રિપોર્ટ મુખ્યપ્રધાનને સોંપી દેવામાં આવ્યો,41થી60 વર્ષના લોકોમાં મૃત્યુનું પ્રમાણ વધારે, ત્રણ મહિના સુધી કરવામાં આવ્યો હતો સર્વે

|

Jul 24, 2020 | 8:49 AM

ગુજરાતમાં થયેલા કોરોના સર્વેનો રિપોર્ટ મુખ્યપ્રધાનને સોંપી દેવામાં આવ્યો છે. સર્વેમાં સામે આવી ચોંકાવનારી વિગતો કે જેમાં 41થી 60 વર્ષના લોકોમાં મૃત્યુનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. GBRC અને IIM દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. બેથી ત્રણ મહિના દરમિયાન સર્વે કરવામાં આવ્યો હતો અને 18 જિલ્લાનાં 38 વિસ્તારમાંથી 361 સેમ્પલ પર રિસર્ચ કરવામાં […]

ગુજરાતમાં થયેલા કોરોના સર્વેનો રિપોર્ટ મુખ્યપ્રધાનને સોંપી દેવામાં આવ્યો,41થી60 વર્ષના લોકોમાં મૃત્યુનું પ્રમાણ વધારે, ત્રણ મહિના સુધી કરવામાં આવ્યો હતો સર્વે
http://tv9gujarati.in/gjarat-ma-thayel…u-pramna-vadhare/

Follow us on

ગુજરાતમાં થયેલા કોરોના સર્વેનો રિપોર્ટ મુખ્યપ્રધાનને સોંપી દેવામાં આવ્યો છે. સર્વેમાં સામે આવી ચોંકાવનારી વિગતો કે જેમાં 41થી 60 વર્ષના લોકોમાં મૃત્યુનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. GBRC અને IIM દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. બેથી ત્રણ મહિના દરમિયાન સર્વે કરવામાં આવ્યો હતો અને 18 જિલ્લાનાં 38 વિસ્તારમાંથી 361 સેમ્પલ પર રિસર્ચ કરવામાં આવ્યું છે.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Next Article