ગીર સોમનાથના કોડીનારમાં અંબુજા સિમેન્ટ કંપની સામે સ્થાનિકોનો વિરોધ, કંપની દ્વારા સ્થાનિકોને રોજગારી ન આપવાનો સ્થાનિકોનો આરોપ

|

Sep 25, 2020 | 6:29 PM

ગીરસોમનાથના કોડીનારમાં આવેલી અંબુજા સિમેન્ટ કંપની સામે સ્થાનિકોએ વિરોધ કર્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કંપની દ્વારા પરપ્રાંતિયોને રોજગારી અપાય છે. પણ, કોડીનારના સ્થાનિકોને કંપનીમાં નોકરી આપવામાં આવતી નથી. વડનગર ગામના સ્થાનિકોએ અંબુજા કંપનીની બહાર ધરણાં કરી વિરોધ પ્રદર્શન કર્યું છે.   Web Stories View more જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ […]

ગીર સોમનાથના કોડીનારમાં અંબુજા સિમેન્ટ કંપની સામે સ્થાનિકોનો વિરોધ, કંપની દ્વારા સ્થાનિકોને રોજગારી ન આપવાનો સ્થાનિકોનો આરોપ

Follow us on

ગીરસોમનાથના કોડીનારમાં આવેલી અંબુજા સિમેન્ટ કંપની સામે સ્થાનિકોએ વિરોધ કર્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કંપની દ્વારા પરપ્રાંતિયોને રોજગારી અપાય છે. પણ, કોડીનારના સ્થાનિકોને કંપનીમાં નોકરી આપવામાં આવતી નથી. વડનગર ગામના સ્થાનિકોએ અંબુજા કંપનીની બહાર ધરણાં કરી વિરોધ પ્રદર્શન કર્યું છે.

 

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાંધકામ મામલે કેગના રિપોર્ટમાં મોટો ખુલાસો, કાનપુર આઇઆઇટીએ નબળું બાંધકામ કર્યું છે

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article