ગીર સોમનાથ: પશુ માટે ચારો લેવા ગયેલાં ખેડૂત પર સિંહણે કર્યો હુમલો, જુઓ VIDEO

|

Feb 07, 2020 | 5:15 PM

ગીર સોમનાથ જિલ્લામાં સિંહણે ખેડૂત પર હુમલો કર્યો હોય તેવી ઘટના સામે આવી છે.  ઉનાના ઉમેજ ગામે ખેડૂત ઉપર સિંહણે હુમલો કર્યો હતો. સાંજે પશુ માટે ચારો લેવા ગયેલા ખેડુત પર હુમલો થયો હતો. ઈજાગ્રસ્ત ખેડુતને ઉના ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને તેની સારવાર કરાઈ રહી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

ગીર સોમનાથ: પશુ માટે ચારો લેવા ગયેલાં ખેડૂત પર સિંહણે કર્યો હુમલો, જુઓ VIDEO

Follow us on

ગીર સોમનાથ જિલ્લામાં સિંહણે ખેડૂત પર હુમલો કર્યો હોય તેવી ઘટના સામે આવી છે.  ઉનાના ઉમેજ ગામે ખેડૂત ઉપર સિંહણે હુમલો કર્યો હતો. સાંજે પશુ માટે ચારો લેવા ગયેલા ખેડુત પર હુમલો થયો હતો. ઈજાગ્રસ્ત ખેડુતને ઉના ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને તેની સારવાર કરાઈ રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ પણ વાંચો :   અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોને મળી વધુ એક સફળતા, મહુવાના બાળકને આપી નવી જિંદગી

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article