ગીર સોમનાથ ખાતે ૨ વર્ષના બાળક પર સિંહનો હુમલો, બાળકનું કરુણ મોત

|

Nov 26, 2020 | 4:00 PM

ગીર સોમનાથ ખાતે ૨ વર્ષના બાળક પર સિંહનો હુમલો થયાની ઘટના સામે આવી છે. ગીર ગઢડાના લુવારી મોલી ખાતે બનેલી ઘટનામાં બાળકીના પિતા ખેતમજૂર છે અને જયારે ઘટના બની ત્યારે તેમને સિંહ સાથે બાથ પણ ભીડી હતી જોકે બાળકી એ હોસ્પીટલમાં છેલ્લા શ્વાસ કીધા હતા. વનવિભાગ પણ ઘટના સ્થળે પોહ્ચ્યું હતું.   Web Stories View […]

ગીર સોમનાથ ખાતે ૨ વર્ષના બાળક પર સિંહનો હુમલો, બાળકનું કરુણ મોત

Follow us on

ગીર સોમનાથ ખાતે ૨ વર્ષના બાળક પર સિંહનો હુમલો થયાની ઘટના સામે આવી છે. ગીર ગઢડાના લુવારી મોલી ખાતે બનેલી ઘટનામાં બાળકીના પિતા ખેતમજૂર છે અને જયારે ઘટના બની ત્યારે તેમને સિંહ સાથે બાથ પણ ભીડી હતી જોકે બાળકી એ હોસ્પીટલમાં છેલ્લા શ્વાસ કીધા હતા. વનવિભાગ પણ ઘટના સ્થળે પોહ્ચ્યું હતું.

 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Next Article