VIDEO: ગુજરાતની દારૂબંધી પર વારંવાર ટિપ્પણી કરતાં અશોક ગહેલોતને મુખ્યપ્રધાન રૂપાણીનો જવાબ

|

Dec 01, 2019 | 8:25 AM

અમદાવાદમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતને દારૂ મુદ્દે પડકાર આપ્યો છે. તેમણે કહ્યું કે ગહેલોતમાં હિમ્મત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરીને બતાવે પછી ગુજરાતમાં આવીને સુફિયાણી વાતો કરે. ત્યારે બીજી તરફ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટના રાષ્ટ્રીય શાળામાંથી દારૂ મળવાને લઈને દુખ વ્યક્ત કર્યું હતું.   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની […]

VIDEO: ગુજરાતની દારૂબંધી પર વારંવાર ટિપ્પણી કરતાં અશોક ગહેલોતને મુખ્યપ્રધાન રૂપાણીનો જવાબ

Follow us on

અમદાવાદમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતને દારૂ મુદ્દે પડકાર આપ્યો છે. તેમણે કહ્યું કે ગહેલોતમાં હિમ્મત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરીને બતાવે પછી ગુજરાતમાં આવીને સુફિયાણી વાતો કરે. ત્યારે બીજી તરફ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટના રાષ્ટ્રીય શાળામાંથી દારૂ મળવાને લઈને દુખ વ્યક્ત કર્યું હતું.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article