પરિશ્રમની ‘પુન: પરીક્ષા’: વર્ગ-3ની ભરતી માટે 10.45 લાખ પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષા, જુઓ VIDEO

|

Nov 17, 2019 | 5:30 AM

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3ની ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની જગ્યા માટે આજે ભરતી પરીક્ષા યોજાશે. વર્ગ-3ની આશરે 3901 જેટલી જગ્યા માટે સીધી ભરતી પરિક્ષા યોજાશે. જેના માટે રાજ્યના કુલ 10 લાખ 45 હજાર જેટલા ઉમેદવારો 3173 કેન્દ્રો પર પરીક્ષા આપશે. આ તમામ વિદ્યાર્થીઓ સીધી ભરતી માટે […]

પરિશ્રમની પુન: પરીક્ષા: વર્ગ-3ની ભરતી માટે 10.45 લાખ પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષા, જુઓ VIDEO

Follow us on

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3ની ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની જગ્યા માટે આજે ભરતી પરીક્ષા યોજાશે. વર્ગ-3ની આશરે 3901 જેટલી જગ્યા માટે સીધી ભરતી પરિક્ષા યોજાશે. જેના માટે રાજ્યના કુલ 10 લાખ 45 હજાર જેટલા ઉમેદવારો 3173 કેન્દ્રો પર પરીક્ષા આપશે. આ તમામ વિદ્યાર્થીઓ સીધી ભરતી માટે પરીક્ષા આપશે.

આ પણ વાંચો: VIDEO: રાજ્યમાં ઠંડીની શરૂઆત, ગાંધીનગર અને અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

જોકે બેઠક વ્યવસ્થા ખૂટી પડતા 4 જિલ્લાના 48 હજાર પરીક્ષાર્થીઓને અન્ય જિલ્લામાં ખસેડવામાં આવ્યા છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી 13 હજાર પરીક્ષાર્થીઓને મહેસાણા ખસેડાયા છે. જ્યારે મહેસાણા અને ગાંધીનગરના 26 હજાર પરીક્ષાર્થીઓને અમદાવાદ ખસેડાયા છે. તો અરવલ્લીના 5 હજાર પરીક્ષાર્થીઓને ખેડા ખસેડવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

Next Article