ગરબાનું કાઉન્ટ ડાઉન શરૂ, નવરાત્રિની ચાલી રહી છે તડામાર તૈયારી, જુઓ VIDEO

|

Sep 24, 2019 | 9:46 AM

મા શક્તિના આરાધનાના પર્વ નવલી નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે રાજકોટમાં નવરાત્રિની તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. રાજકોટના 150 ફૂટ રીંગરોડ વિસ્તારમાં ખેલૈયાઓ પ્રેક્ટીસ કરી રહ્યા છે અને નવા-નવા સ્ટેપ્સ શીખી રહ્યા છે. નવા સ્ટેપ્સની વાત કરીએ તો આ વખતે સાલસા ટીટોડો અને વેસ્ટર્ન ટીટોડો ખાસ રહેશે. વરસાદ હશે તો પણ […]

ગરબાનું કાઉન્ટ ડાઉન શરૂ, નવરાત્રિની ચાલી રહી છે તડામાર તૈયારી, જુઓ VIDEO

Follow us on

મા શક્તિના આરાધનાના પર્વ નવલી નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે રાજકોટમાં નવરાત્રિની તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. રાજકોટના 150 ફૂટ રીંગરોડ વિસ્તારમાં ખેલૈયાઓ પ્રેક્ટીસ કરી રહ્યા છે અને નવા-નવા સ્ટેપ્સ શીખી રહ્યા છે. નવા સ્ટેપ્સની વાત કરીએ તો આ વખતે સાલસા ટીટોડો અને વેસ્ટર્ન ટીટોડો ખાસ રહેશે. વરસાદ હશે તો પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબાના તાલે ઝૂમશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કારચાલકે સર્જયો મોટો અકસ્માત! નશાની હાલતમાં ચલાવતો હતો કાર, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 6:51 am, Tue, 24 September 19

Next Article