Tender Today : ગાંધીનગરમાં રખડતા ઢોર પકડવા માટેની કામગીરીનું ટેન્ડર જાહેર, ટેન્ડરની અંદાજીત કિંમત કરોડો રુપિયામાં

|

Jul 18, 2023 | 10:25 AM

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોર (Stray cattle) પકડવા માટેની કામગીરીનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આ કામ માટે અનુભવી અને પ્રતિષ્ઠિત એજન્સીઓ પાસેથી ઠરાવેલા ટેન્ડરમાં ભાવો મગાવવામાં આવ્યા છે.

Tender Today : ગાંધીનગરમાં રખડતા ઢોર પકડવા માટેની કામગીરીનું ટેન્ડર જાહેર, ટેન્ડરની અંદાજીત કિંમત કરોડો રુપિયામાં

Follow us on

 Gandhinagar : ગાંધીનગરમાં સેકટર 17માં ફાયર સ્ટેશનની પાછળ આવેલા પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવન (Pandit Dindayal Upadhyaya Bhavan) દ્વારા ઓનલાઇન ટેન્ડર (Tender) જાહેર કરવામાં આવ્યુ છે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોર (Stray cattle) પકડવા માટેની કામગીરીનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આ કામ માટે અનુભવી અને પ્રતિષ્ઠિત એજન્સીઓ પાસેથી ઠરાવેલા ટેન્ડરમાં ભાવો મગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો- Tender Today : હારીજ નગરપાલિકામાં ટ્યુબવેલ, મોટરપંપ, કોલમ પાઇપ, કેબલ, પેનલ બોર્ડના કામ માટેનું ટેન્ડર

આ કામ માટેના ટેન્ડરની અંદાજીત રકમ 1,68,00,000 રુપિયા છે. ટેન્ડરની ફી 15,000 રુપિયા છે. ટેન્ડર અપલોડ કરવાની તારીખ 18 જુલાઇ 2023 છે. તો પ્રીબીડ મીટિંગ (ઓફલાઇન)ની તારીખ 21 જુલાઇ 2023ના રોજ બપોરે 12 કલાકની છે. ટેન્ડર ઓનલાઇન સબમીટ કરવાની છેલ્લી તારીખ 1 ઓગસ્ટ 2023 છે. ઓનલાઇન ટેકનીકલ બીડ ખોલવાની તારીખ 9 ઓગસ્ટ 2023 છે. ઓનલાઇન પ્રાઇઝબીડ ખોલવાની સંભવિત તારીખ 10 ઓગસ્ટ 2023 છે. બીડ વેલીડિટી 90 દિવસની છે. તો કામની સમયમર્યાદા 2 વર્ષની છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article