Gandhinagar : શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, ધોરણ 3 થી 8ની સામાયિક કસોટીના સમયમાં ફેરફાર
Gandhinagar

Follow us on

Gandhinagar : શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, ધોરણ 3 થી 8ની સામાયિક કસોટીના સમયમાં ફેરફાર

| Edited By: | Updated on: Jul 29, 2021 | 6:27 PM

રાજય શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ધોરણ 3 થી 8 ની સામાયિક કસોટીના સમયમાં ફેરફાર જાહેર કરાયો છે.

Gandhinagar : રાજય શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ધોરણ 3 થી 8 ની સામાયિક કસોટીના સમયમાં ફેરફાર જાહેર કરાયો છે. જેમાં ધોરણ 3 થી 5 ની ગણિત અને પર્યાવરણ અને 6 થી 8 માં સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની સામાયિક કસોટી યોજાવાની હતી. સામાજિક વિજ્ઞાનના પુસ્તકો ન પહોંચતા ધોરણ 6 થી 8 ની સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી મોકૂફ રખાઈ છે. આ સિવાય તમામ વિષયની કસોટી યોજવામાં આવશે.