GANDHINAGAR : વિધાનસભામાં અમદાવાદ સિવિલમાં દર્દીઓના મોતનો મુદ્દો ગુંજયો, કોંગ્રેસ ધારાસભ્યએ ઉઠાવ્યા સવાલો

|

Mar 24, 2021 | 10:38 PM

GANDHINAGAR : ગુજરાત વિધાનસભા ગૃહમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના થતા મોતનો મુદ્દો ગૂંજ્યો. અમદાવાદ સિવિલમાં પાછલા બે વર્ષમાં 21,920 દર્દીનાં મૃત્યુ થયા છે.

GANDHINAGAR : વિધાનસભામાં અમદાવાદ સિવિલમાં દર્દીઓના મોતનો મુદ્દો ગુંજયો, કોંગ્રેસ ધારાસભ્યએ ઉઠાવ્યા સવાલો

Follow us on

GANDHINAGAR : ગુજરાત વિધાનસભા ગૃહમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના થતા મોતનો મુદ્દો ગૂંજ્યો. અમદાવાદ સિવિલમાં પાછલા બે વર્ષમાં 21,920 દર્દીનાં મૃત્યુ થયા છે. જેમાં કોરોના સંક્રમણના લીધે 970 દર્દીએ જીવ ગુમાવ્યો છે. તો અન્ય બીમારીથી 20950 દર્દીના મોત થયા. કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સિવિલ હોસ્પિટલમાં મોતના ઉંચા આંકડાને લઈ સરકાર પર સવાલ ઉઠાવ્યા. શું કોરોનામાં ખાનગી હોસ્પિટલોને ફાયદો કરાવવા સિવિલમાં મોતનો ઉંચો આંકડો દર્શાવવામાં આવ્યો હોવાનો ખેડાવાલાએ આક્ષેપ કર્યો.

 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

Next Article