VIDEO: રાજ્યમાં અનામતના મુદ્દાને લઈને આવતીકાલે કેબિનેટ બેઠકમાં થશે મહત્વની ચર્ચા

|

Jan 21, 2020 | 12:31 PM

રાજ્યમાં અનામતનો મુદ્દો બન્યો ગંભીર બન્યો છે. આવતીકાલે કેબિનેટ બેઠકમાં થશે મહત્વની ચર્ચા. ધારાસભ્યો – સાંસદો અને આંદોલનને ધ્યાનમાં રાખીને બેઠકમાં મહત્વની ચર્ચા થશે. આ પણ વાંચો: આંગડીયા પેઢીના કર્મચારી પર લુંટના ઈરાદે ફાયરીંગ! એક કર્મચારીનું મોત, જુઓ VIDEO Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી […]

VIDEO: રાજ્યમાં અનામતના મુદ્દાને લઈને આવતીકાલે કેબિનેટ બેઠકમાં થશે મહત્વની ચર્ચા

Follow us on

રાજ્યમાં અનામતનો મુદ્દો બન્યો ગંભીર બન્યો છે. આવતીકાલે કેબિનેટ બેઠકમાં થશે મહત્વની ચર્ચા. ધારાસભ્યો – સાંસદો અને આંદોલનને ધ્યાનમાં રાખીને બેઠકમાં મહત્વની ચર્ચા થશે.

આ પણ વાંચો: આંગડીયા પેઢીના કર્મચારી પર લુંટના ઈરાદે ફાયરીંગ! એક કર્મચારીનું મોત, જુઓ VIDEO

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

અનામતના ઠરાવમાં સુધારા કરવા અંગે ચર્ચા કરશે. 1 ઓગસ્ટ 2018નો અનામતનો ઠરાવ સરકાર માટે પેંચીદો પ્રશ્ન બન્યો છે. છેલ્લાં 43 દિવસથી એસટી અને ઓબીસી સમાજની મહિલાઓ આંદોલન કરી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article