ગાંધીનગર: કલોલ ખાતે સોશ્યલ ડિસ્ટેન્સિંગ અને જાહેરનામાનો ભંગ, નવા શાક માર્કેટનો VIDEO આવ્યો સામે

|

Apr 12, 2020 | 8:02 AM

ગાંધીનગરના કલોલ ખાતે સોશ્યલ ડિસ્ટેન્સિંગ અને જાહેરનામાનો ભંગ થતો જોવા મળ્યો હતો. કલોલ નવા શાક માર્કેટનો વીડિયો સામે આવ્યો છે. મોટી સંખ્યામાં લોકો શાકભાજી લેવા ભેગા થયા હતા.વીડિયોમાં મોટી સંખ્યાને કારણે સોશ્યલ ડિસ્ટેન્સિંગનો ભંગ જોવા મળી રહ્યોં છે. આ પણ વાંચો: સુરેન્દ્રનગર: ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનનો સંપૂર્ણ અમલ, સરપંચના આદેશનું પાલન Web Stories View more પાંડવો-કૌરવોની […]

ગાંધીનગર: કલોલ ખાતે સોશ્યલ ડિસ્ટેન્સિંગ અને જાહેરનામાનો ભંગ, નવા શાક માર્કેટનો VIDEO આવ્યો સામે

Follow us on

ગાંધીનગરના કલોલ ખાતે સોશ્યલ ડિસ્ટેન્સિંગ અને જાહેરનામાનો ભંગ થતો જોવા મળ્યો હતો. કલોલ નવા શાક માર્કેટનો વીડિયો સામે આવ્યો છે. મોટી સંખ્યામાં લોકો શાકભાજી લેવા ભેગા થયા હતા.વીડિયોમાં મોટી સંખ્યાને કારણે સોશ્યલ ડિસ્ટેન્સિંગનો ભંગ જોવા મળી રહ્યોં છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article