ગાંધીનગર: લોકરક્ષક ભરતીમાં અનામત કેટેગરીની મહિલાઓનું પ્રદર્શન, મંજૂરી વગર રેલી કરતા પોલીસે મહિલાઓની કરી અટકાયત

|

Jan 08, 2020 | 3:15 PM

LRD મેરિટ લિસ્ટ મામલે ગાંધીનગરની સત્યાગ્રહણ છાવણી ખાતે શરૂ થયેલું મહિલા ઉમેદવારોનું આંદોલન હવે ઉગ્ર બની રહ્યું છે. છેલ્લા એક મહિનાથી ચાલતા આંદોલન બાદ આજે આ મહિલા ઉમેદવારો વિફરી હતી. અને વિધાનસભા તરફ કૂચ કરી હતી. પોલીસે કૂચ કરતી મહિલાઓને અટકાવી તેની ટીંગાટોળી કરીને અને ધક્કા મારીને પોલીસ વાનમાં બેસાડી હતી. જેના કારણે LRDના પરીક્ષાર્થી […]

ગાંધીનગર: લોકરક્ષક ભરતીમાં અનામત કેટેગરીની મહિલાઓનું પ્રદર્શન, મંજૂરી વગર રેલી કરતા પોલીસે મહિલાઓની કરી અટકાયત

Follow us on

LRD મેરિટ લિસ્ટ મામલે ગાંધીનગરની સત્યાગ્રહણ છાવણી ખાતે શરૂ થયેલું મહિલા ઉમેદવારોનું આંદોલન હવે ઉગ્ર બની રહ્યું છે. છેલ્લા એક મહિનાથી ચાલતા આંદોલન બાદ આજે આ મહિલા ઉમેદવારો વિફરી હતી. અને વિધાનસભા તરફ કૂચ કરી હતી. પોલીસે કૂચ કરતી મહિલાઓને અટકાવી તેની ટીંગાટોળી કરીને અને ધક્કા મારીને પોલીસ વાનમાં બેસાડી હતી. જેના કારણે LRDના પરીક્ષાર્થી પૂજા સાગઠિયાને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: પૂર્વપટ્ટીના આદિવાસી જિલ્લાની કફોડી હાલત, જુઓ પ્રાથમિક સુવિધાથી વંચિત બોડેલીનો આ VIDEO

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મહત્વનું છે કે મહિલાના જાહેર થયેલા મેરિટમાં અનામત કેટેગરીની મહિલાનો સમાવેશ ન કરાતા આ મહિલાઓ ધરણા પર બેઠી છે. ત્યારે હડતાળ પર ઉતરેલી આ મહિલા જૂનું મેરિટ લિસ્ટ રદ કરી, નવું મેરિટ લિસ્ટ જાહેર કરવાની માગ કરી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article