ગાંધીનગર: ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા 14 યુવક-યુવતી ઝડપાયા, જુઓ VIDEO

|

Aug 20, 2019 | 4:00 AM

ગાંધીનગરમાંથી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ ઝડપાઈ છે. ગાંધીનગર ગ્રામ્ય LCBએ એક ફાર્મ હાઉસમાં દરોડા પાડી 14 જેટલા યુવક યુવતીઓને દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપી લીધા છે. ચીલોડાના દશેલા ગામ નજીક આવેલા માધવ ફાર્મ હાઉસમાં ગાંધીનગર lCBએ દરોડા પાડીને 9 યુવક અને 5 યુવતીઓને દારૂની મહેફિલ માણતા ઝડપ્યા છે. આ પણ વાંચો: સતાઘારના મહંત જીવરાજ બાપુ દેવલોક […]

ગાંધીનગર: ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા 14 યુવક-યુવતી ઝડપાયા, જુઓ VIDEO

Follow us on

ગાંધીનગરમાંથી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ ઝડપાઈ છે. ગાંધીનગર ગ્રામ્ય LCBએ એક ફાર્મ હાઉસમાં દરોડા પાડી 14 જેટલા યુવક યુવતીઓને દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપી લીધા છે. ચીલોડાના દશેલા ગામ નજીક આવેલા માધવ ફાર્મ હાઉસમાં ગાંધીનગર lCBએ દરોડા પાડીને 9 યુવક અને 5 યુવતીઓને દારૂની મહેફિલ માણતા ઝડપ્યા છે.

આ પણ વાંચો: સતાઘારના મહંત જીવરાજ બાપુ દેવલોક પામ્યા: બાપુના અંતીમ દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા, સાંજે 4 વાગ્યા સુધી થશે અંતીમ દર્શન

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તમામ લોકો મિત્રનો બર્થ-ડે મનાવવા માટે ફાર્મ હાઉસમાં ભેગા થયા હતા. ફાર્મ હાઉસના માલિકનો પુત્ર ઉમંગ પટેલે દારૂની મહેફિલનું આયોજન કર્યું હતું. પોલીસે ફાર્મ હાઉસ માલિકના પુત્ર સહિત 14 લોકોની ધરપકડ કરીને તમામને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે મોકલ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article