VIDEO: ઓનલાઈન હાજરી અમલી બનાવતાં સરકારી કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

|

Dec 02, 2019 | 6:14 AM

સરકારી કર્મચારીઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે. લાંબા સમયથી પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા સરકારી કર્મચારીઓમાં વિરોધના સૂર ઉઠ્યા છે. સરકારી કર્મચારીમાં મહેસૂલ, શિક્ષકો અને તલાટીઓએ સરકાર સામે રણશિંગુ ફૂક્યું છે.   Web Stories View more ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા […]

VIDEO: ઓનલાઈન હાજરી અમલી બનાવતાં સરકારી કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

Follow us on

સરકારી કર્મચારીઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે. લાંબા સમયથી પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા સરકારી કર્મચારીઓમાં વિરોધના સૂર ઉઠ્યા છે. સરકારી કર્મચારીમાં મહેસૂલ, શિક્ષકો અને તલાટીઓએ સરકાર સામે રણશિંગુ ફૂક્યું છે.

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ઈ ટાસ એપ્લીકેશનથી હાજરી પુરવા સામે કર્મચારીઓ વિરોધ કરી રહ્યાં છે. તેથી આજથી રેવન્યુ તલાટી કમ મંત્રી મહેસૂલની કામગીરી નહીં કરે. સાથે જ કર્મચારીઓ ખેડૂતોની ઓનલાઈન અરજી સ્વીકારવા સિવાયની તમામ કામગીરીનો વિરોધ કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કર્મચારીઓનું કહેવું છે કે ઓનલાઈન હાજરીની સિસ્ટમથી તેઓને સમસ્યા થઈ રહી છે. સરકારમાં અનેકવાર આ અંગે રજૂઆત કરવામાં આવી. જો કે તેમ છતાં કોઈ પણ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article